Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણધીર(ગણિ)
Language
Watch
View source
ગુણધીર(ગણિ)
[ ]: જૈન સાધુ. મૂળ સંસ્કૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).
[શ્ર.ત્રિ.]
←
ગુણચંદસૂરિ-૩
ગુણનિધાનસૂરિ
→