ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપ્રભ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણપ્રભ'''</span> : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે....")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણપાલ
|next =  
|next = ગુણપ્રભ-૧
}}
}}

Latest revision as of 12:24, 8 August 2022


ગુણપ્રભ : આ નામે ૭ કડીની ‘નવકાર-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) તથા ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે ગુણપ્રભ-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]