ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચઉહથ-ચોથો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચઉહથ/ચોથો'''</span> [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચઇઉ
|next =  
|next = ચતુર-૧
}}
}}

Latest revision as of 13:28, 9 August 2022


ચઉહથ/ચોથો [ઈ.૧૫૩૧માં હયાત] : સાંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પંરપરામાં ઉપાધ્યાય ધર્મસાગરના શિષ્ય. ૩૯૬ કડીની ‘આરામનંદન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]