ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચન્દ્રકીર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચન્દ્રકીર્તિ'''</span> : આ નામે ‘બાર અનુપ્રેક્ષા...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચંદ્ર_મુનિ-૨
|next =  
|next = ચંદ્રકીર્તિ-૧
}}
}}

Latest revision as of 13:34, 9 August 2022


ચન્દ્રકીર્તિ : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]