ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય ગણિ-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચંદ્રવિજય(ગણિ)-૪'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] :...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચંદ્રવિજય_ગણિ-૩ | ||
|next = | |next = ચંદ્રસાગર | ||
}} | }} |
Latest revision as of 13:38, 9 August 2022
ચંદ્રવિજય(ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં નિત્યવિજયગણિ (ઈ.૧૬૭૮માં હયાત)ના શિષ્ય. તેમના, વિવિધ દેશીઓની ૧૩ ઢાળ અને ૭૧ કડીના ‘સ્થૂલિભદ્રકોશાના બારમાસ’ (મુ.) કોશાના વિરહભાવને પ્રાસાદિક ને રસાળ રીતે આલેખે છે. આસોથી આરંભાતી આ કૃતિ અસાડમાં સ્થૂલભદ્રના આગમન પછી એમણે આપેલા પ્રતિબોધ સાથે ભાદરવા માસ આગળ પૂરી થાય છે. કૃતિ : ૧. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬-‘ચંદ્રવિજયકૃત સ્થૂલિભદ્રકોશાના બારમાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ; ૨. પ્રામબાસંગ્રહ:૧ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]