ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુદત્ત વાચક-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારુદત્ત(વાચક)-૨'''</span>[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચારુદત્ત-૧ | ||
|next = | |next = ‘ચિત્તવિચાર-સંવાદ’ | ||
}} | }} |
Latest revision as of 13:44, 9 August 2022
ચારુદત્ત(વાચક)-૨[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]