ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગડુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગડુ'''</span> [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક. ખરતરગચ્છના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જગજીવન-૪ | ||
|next = | |next = જગતપાવનદાસ_શાસ્ત્રી | ||
}} | }} |
Latest revision as of 05:44, 13 August 2022
જગડુ [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ’ ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃષ્ટાંતાદિકના થોડાક વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (=રંજનાથે) રચેલી, ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી ‘સમ્યક્ત્વમાઈ-ચોપાઈ’ (મુ.) નામની સમ્યક્ત્વવિષયની માતૃકાના કર્તા. કૃતિ : પ્રાગૂકાસંગ્રહ:૧. સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. આલિસ્ટઑઇ:૨; ૩. જૈગૂકવિઓ:૧,૩(૧).[ચ.શે.]