ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયરંગ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયરંગ-૨'''</span> [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયરંગ-૧
|next =  
|next = જયરાજ
}}
}}

Latest revision as of 06:40, 13 August 2022


જયરંગ-૨ [ઈ.૧૮૧૬માં હયાત] : બૃહત્ ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં નેણચંદ્રના શિષ્ય. ૨૩ ઢાળની ‘ભૃગુપુરોહિત-ચોપાઈ’ (ર.ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, મહા/ચૈત્ર વદ ૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ક.શે.]