ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયાનંદ યતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયાનંદ(યતિ)'''</span> [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જયહેમશિષ્ય | ||
|next = | |next = ‘જરથોસ્તનામું’ | ||
}} | }} |
Latest revision as of 06:57, 13 August 2022
જયાનંદ(યતિ) [ઈ.૧૪૭૪માં હયાત] : જૈન સાધુ. ૪૪૨ કડીની ‘ઢોલામારુની વાર્તા’ (ર.ઈ.૧૪૭૪/સં. ૧૫૩૦, વૈશાખ વદ-, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [શ્ર.ત્રિ.]