ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનહર્ષ-૧'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જ્ઞાનહર્ષ
|next =  
|next = જ્ઞાનહર્ષ-૨
}}
}}

Latest revision as of 05:25, 15 August 2022


જ્ઞાનહર્ષ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ઈ.૧૬૪૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૩ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ તેમણે રચ્યું છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[કી.જો.]