ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનહર્ષ : આ નામે ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૪) મળે છે તે જ્ઞાનહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]