ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાકુશલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાકુશલ'''</span> : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયા-દયો
|next =  
|next = દયાકુશલ-૧
}}
}}

Latest revision as of 12:20, 17 August 2022


દયાકુશલ : આ નામે ‘મૌનએકાદશી-સ્તોત્ર’ (લે.ઈ.૧૬૨૬), ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’ (મુ.) તથા ૮ કડીની ‘મુખવસ્ત્રિકા-સઝાય’ એ રચનાઓ મળે છે. આ કયા તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. લીંહસૂચિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]