ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાતિલક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયાતિલક'''</span> : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દયાકુશલ-૧
|next =  
|next = દયાતિલક-૧
}}
}}

Latest revision as of 12:20, 17 August 2022


દયાતિલક : આ નામે મળતા ૫ કડીના ‘(શંખેશ્વર)પાર્શ્વ-સ્તવ’ના કર્તા કયા દયાતિલક છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ - ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]