ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારુચિ ગણિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દયારુચિ(ગણિ)'''</span> [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દયારામ-૩ | ||
|next = | |next = દયાવિજયશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 12:23, 17 August 2022
દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા. કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.).[ર.ર.દ.]