ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૪: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપવિજ્ય-૪'''</span> [ ] : તપગચ્છન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દીપવિજ્ય-૩ | ||
|next = | |next = દીપવિજ્યશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 13:04, 17 August 2022
દીપવિજ્ય-૪ [ ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત પદ્મવિજ્યના શિષ્ય. સંભવત: વિજ્યસેનસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૭૨થી ઈ.૧૬૧૫)માં રચાયેલ ૧૨ કડીના ‘પર્યુષણપર્વ-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૧,૩. [ર.સો.]