ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવીદાસ-૧'''</span> [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દેવીદાસ | ||
|next = | |next = દેવીદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 13:29, 17 August 2022
દેવીદાસ-૧ [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય વિજ્યદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગર્ભિતરાણપુરમંડન વીરજિન-સ્તવન/ષડારકસ્વરૂપમહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]