ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}} ---- {{Poem2Open}} દૈનિક ઘટમાળના ગુરુત્વાકર..."
 
No edit summary
 
(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{Center|'''ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા'''}}
{{SetTitle}}
----
{{Heading|ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા | સુરેશ જોશી}}
 
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fe/MANALI_GANDH.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • ગન્ધ: અભિજ્ઞાનની મુદ્રિકા - સુરેશ જોશી • ઑડિયો પઠન: મનાલી જોષી
<br>
&#9724;
</center>
<hr>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ. ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ.

Line 35: Line 50:
{{Right|વિશ્વમાનવ: ૭-૧૯૬૦}}
{{Right|વિશ્વમાનવ: ૭-૧૯૬૦}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/ગુજરાત ગાંડી... ગાંડી... રે|ગુજરાત ગાંડી... ગાંડી... રે]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/પ્રથમ વર્ષા|પ્રથમ વર્ષા]]
}}