ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મરત્ન-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મરત્ન-૨'''</span> [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ધર્મમેરુ-૧
|next =  
|next = ધર્મરુચિ
}}
}}

Latest revision as of 13:06, 18 August 2022


ધર્મરત્ન-૨ [ઈ.૧૭૯૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ભાવરત્નની પરંપરામાં સુબુધિરત્નના શિષ્ય ‘ધન્ય-ચરિત્ર’ પર ગદ્યમાં બાલાવબોધ (ર.ઈ.૧૭૯૩)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ.[ચ.શે.]