ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મરુચિ


ધર્મરુચિ [ઈ.૧૫૦૫માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં ધર્મહંસના શિષ્ય. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૫/સં. ૧૫૬૧, વૈશાખ સુદ ૫, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]