ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ ગણિ-૧ ધર્મસી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધર્મસિંહ | ||
|next = | |next = ધર્મસિંહ-૨-ધર્મસી | ||
}} | }} |
Latest revision as of 13:09, 18 August 2022
ધર્મસિંહ(ગણિ)-૧/ધર્મસી [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આનંદવિમલસૂરિ (અવ. ઈ.૧૫૪૦)ના શિષ્ય. ‘દિવાળી-રાસ’ તથા ‘શનિશ્વરવિક્રમ-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. જેસલમેર જૈન ભાંડાગારીય ગ્રંથાનાં સૂચિપત્રમ્, સં. સી. ડી. દલાલ, ઈ.૧૯૨૩; ૨. જૈગૂકવિઓ : ૧. [ચ.શે.]