ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-નથુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુરામ/નથુ'''</span> [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)મા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નથુકલ્યાણ | ||
|next = | |next = નથુરામ-૧ | ||
}} | }} |
Latest revision as of 06:47, 27 August 2022
નથુરામ/નથુ [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]