ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નંદદાસ'''</span> : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નંદ
|next =  
|next = ‘નંદ-બત્રીસી’
}}
}}

Latest revision as of 12:17, 27 August 2022


નંદદાસ : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિ : ભાસાસિંધુ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ. [કી.જો.; શ્ર.ત્રિ.]