ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૧ નારાયણ દાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નારણ-૧/નારાયણ(દાસ)'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા. કૃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નારણ-નારણદાસ | ||
|next = | |next = નારણ-૨ | ||
}} | }} |
Latest revision as of 12:29, 27 August 2022
નારણ-૧/નારાયણ(દાસ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ : ૨, સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]