ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મવિજય-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મવિજય-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પદ્મવિજય-૧ | ||
|next = | |next = પદ્મવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 11:23, 31 August 2022
પદ્મવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદશિષ્ય શુભવિજયના શિષ્ય. ‘શીલપ્રકાશ-રાસ’ (ખંડ-૧, ર.ઈ.૧૬૫૯), ‘શ્રીપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૦/ક્ષં. ૧૭૨૬, ચૈત્ર સુદ ૧૫, મંગળવાર) તથા ‘૨૪ જિનનું સ્તવન’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; જૈગૂકવિઓ : ૧, ૩(૨); [ર.સો.]