ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મસાગર-૧'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પદ્મસાગર | ||
|next = | |next = પદ્મસાગર-૨ | ||
}} | }} |
Latest revision as of 11:28, 31 August 2022
પદ્મસાગર-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : મહાહડગચ્છના જૈન સાધુ. મતિસુંદરના શિષ્ય. ૨૮૭/૩૦૦ કડીની ‘કયવન્ના-ચોપાઈ’ (ર. ઈ.૧૫૦૭/સં. ૧૫૬૩, ભાદરવા વદ ૮, રવિવાર), ‘લીલાવતી સુમતિવિલાસ’ (ર. ઈ.૧૫૦૭), ૪ કડીની ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તવન’, ૧૦ કડીની ‘મહાવીર-હાલરડું’, ૫ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૨૫ કડીની ‘શ્રાવકગુણ-ચઉવીસુ’, ‘સ્થૂલિભદ્ર-અઠ્ઠાવીસો’ તથા ‘સોમસુંદરસૂરિ-હિંડોલડાં’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. જૈગૂકવિઓ : ૧; ૬. મુપુગૂહસૂચી; ૭. લીંહસૂચી. [કી.જો.]