અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/માનવીનું હૈયું: Difference between revisions
Jump to navigation
Jump to search
◼
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|માનવીનું હૈયું|ઉમાશંકર જોશી}} | |||
<poem> | <poem> | ||
માનવીના હૈયાને નંદવામાં વાર શી? | માનવીના હૈયાને નંદવામાં વાર શી? | ||
Line 15: | Line 18: | ||
{{Right|મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭}} | {{Right|મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
<center>◼ | |||
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/માનવીનું-હૈયું-હૈયાનો-સ્/ આસ્વાદ: હૈયાનો સ્વભાવ અને પ્રભાવ — ભગીરથ બ્રહ્મભટ્ટ] | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ગીત ગોત્યું ગોત્યું | |||
|next = સદ્ગત મોટાભાઈ | |||
}} |
Latest revision as of 12:43, 20 October 2021
માનવીનું હૈયું
ઉમાશંકર જોશી
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે.
પોચાશા હૈયાને પીજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭