અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/રહ્યાં વર્ષો તેમાં —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે; વીલે મુખ ફર...")

No edit summary

(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|રહ્યાં વર્ષો તેમાં —|ઉમાશંકર જોશી}}
<poem>
<poem>
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
Line 16: Line 19:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૭૬)}}
{{Right|૨૧-૭-૧૯૫૨/૫૩}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૬)}}
</poem>
</poem>

ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • કવિના સ્વમુખે કાવ્યપઠન:

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b2/15-Rahya_Varsho.mp3

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1f/Rahyan_Varsho-Amar_Bhatt.mp3

ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/ગયાં-વર્ષો-અને-રહ્યાં/ આસ્વાદ: ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–’ : લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ — ચન્દ્રકાન્ત ટોપીવાળા]

{{HeaderNav2
|previous =ગયાં વર્ષો —
|next = મંથરા

Latest revision as of 13:02, 20 October 2021

રહ્યાં વર્ષો તેમાં —

ઉમાશંકર જોશી

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી `દુષ્ટ' દુનિયા.
— અહો નાનારંગી અજબ દુનિયા! શેં સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી. —

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શિશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું  :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

૨૧-૭-૧૯૫૨/૫૩
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૭૬)

ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • કવિના સ્વમુખે કાવ્યપઠન:

ઉમાશંકર જોશી • રહ્યાં વર્ષો તેમાં — • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી

આસ્વાદ: ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–’ : લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ — ચન્દ્રકાન્ત ટોપીવાળા