કવિની ચોકી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |

(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||

[[કવિની ચોકી/પ્રારંભિક | પ્રારંભિક]] | {{ContentBox | ||
[[કવિની ચોકી/1 | ૧. પરાજિત રાષ્ટ્રના પયગંબર]] | |heading = કૃતિ-પરિચય | ||
[[કવિની ચોકી/2 | ૨. રેંટિયાનો સંપ્રદાય કે રેંટિયાનું સંગીત]] | |text = | ||
[[કવિની ચોકી/3 | ૩. ઉપવાસની મહાવાણી]] | {{Poem2Open}} | ||
[[કવિની ચોકી/4 | ૪. વહેમ વિરુદ્ધ શ્રદ્ધા]] | વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. | ||
[[કવિની ચોકી/5 | ૫. કવિનું ૠષિકર્મ]] | {{Right|'''— શૈલેશ પારેખ'''}} | ||
[[કવિની ચોકી/6 | મહાત્મા]] |

[[કવિની ચોકી/7 | પરિશિષ્ટો]] | }} | ||

{{Box | |||
|title = અનુક્રમ | |||
|content = | |||
'''□ [[કવિની ચોકી/પ્રારંભિક | પ્રારંભિક]]'''

'''[[કવિની ચોકી/1 | ૧. પરાજિત રાષ્ટ્રના પયગંબર]]'''

'''[[કવિની ચોકી/2 | ૨. રેંટિયાનો સંપ્રદાય કે રેંટિયાનું સંગીત]]'''

'''[[કવિની ચોકી/3 | ૩. ઉપવાસની મહાવાણી]]'''

'''[[કવિની ચોકી/4 | ૪. વહેમ વિરુદ્ધ શ્રદ્ધા]]'''

'''[[કવિની ચોકી/5 | ૫. કવિનું ૠષિકર્મ]]'''

'''□ [[કવિની ચોકી/6 | મહાત્મા]]'''

'''□ [[કવિની ચોકી/7 | પરિશિષ્ટો]]'''

Latest revision as of 14:12, 6 October 2022
કૃતિ-પરિચય
વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. — શૈલેશ પારેખ