ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવપ્રમોદ ઉપાધ્યાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવપ્રમોદ (ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૬૭૦માં હયાત-અવ. ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, મહા વદ ૫, ગુરુવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ભાવવિનયના શિષ્ય. વિદ્વત્તાને કારણે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભાવપ્રભ_સૂરિ-ભાવરત્ન_સૂરિ | ||
|next = | |next = ભાવરત્ન-૧ | ||
}} | }} |
Latest revision as of 11:15, 5 September 2022
ભાવપ્રમોદ (ઉપાધ્યાય) [ઈ.૧૬૭૦માં હયાત-અવ. ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, મહા વદ ૫, ગુરુવાર] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ભાવવિનયના શિષ્ય. વિદ્વત્તાને કારણે જિનચંદ્રસૂરિના પ્રિય. અનશન દ્વારા સમાધિપૂર્વક મૃત્યુ. ‘અજાપુત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬; આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ-પ્રસ્તા; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]