ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસાગર-૪ મતિસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસાગર-૪/મતિસાર'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મતિસાગર-૩ | ||
|next = | |next = મતિસાગર-૫ | ||
}} | }} |
Latest revision as of 04:28, 6 September 2022
મતિસાગર-૪/મતિસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિના શિષ્ય. ૮૭ કડીની ‘સમેતશિખર-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮), ‘ગુણધર્મ-રાસ’ (ર.ઈ.૧૬૪૩) તથા ૬૫૬ કડીની ‘ચંદરાજા-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]