ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાહર્ષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાહર્ષ'''</span> [ ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મહિમાસેન | ||
|next = | |next = મહિમાહંસ | ||
}} | }} |
Latest revision as of 12:57, 7 September 2022
મહિમાહર્ષ [ ] : ખરતરગચ્છની વેગડશાખાના જૈન સાધુ. ૩ કડીના ‘જિનસમુદ્રસૂરિ-ગીત’(મુ.) તથા ૮ ઢાળ અને ૩૨ કડીના ‘ગુરુજિનગર્ભિત ચતુર્વિંશતિ-સ્તોત્ર’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરેલ્ડ, જુલાઈ-સપ્ટે. ૧૯૧૫-‘ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી’, હરગોવિંદદાસ ત્રિ. શેઠ. [ર.ર.દ.]