ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલધર્મ-જ્ઞાનરુચિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મંગલધર્મ/જ્ઞાનરુચિ'''</span> [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘મંગલકલશ-રાસ’ | ||
|next = | |next = મંગલપ્રભ | ||
}} | }} |
Latest revision as of 15:44, 7 September 2022
મંગલધર્મ/જ્ઞાનરુચિ [ઈ.૧૪૬૯માં હયાત] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. જ્ઞાનસાગરસૂરિની પરંપરામાં ઉદયધર્મના શિષ્ય. ૩૨૧ કડીના ‘મંગલકલશ-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૪૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય; ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય: રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. કૅટલૉગગુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[કી.જો.]