ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મંગલમાણિક્ય મંગલમાણેક વાચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક)'''</span> [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મંગલપ્રભ | ||
|next = | |next = મંગળદાસ | ||
}} | }} |
Latest revision as of 15:45, 7 September 2022
મંગલમાણિક્ય/મંગલમાણેક(વાચક) [ઈ.૧૫૮૨માં હયાત] : આગમગચ્છની વિડાલંબશાખાના જૈન સાધુ. મુનિરત્નસૂરિની પરંપરામાં ઉદયસાગરના શિષ્ય. ભાનુભટ્ટ કવિના વિદ્યાગુરુ હતા. ૭ આદેશની ૨૬૪૧ કડીમાં કૌતુકરસ જાળવતી ‘આંબડકથાનક-ચોપાઈ/અંબડ વિદ્યાધર-રાસ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૯, કારતક સુદ ૧૩; મુ.) તથા ૪૩૨ કડીની ‘વિક્રમરાજ અને ખાપરાચોરનો રાસ/વિક્રમખાપરાતસ્કર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, મહા સુદ ૭, રવિવાર)ના કર્તા. કૃતિ : અંબડ વિદ્યાધરરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૩ (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.