ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યસુંદર ગણિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણિક્યસુંદર(ગણિ)-૨'''</span> [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માણિક્યસુંદર_સૂરિ-૧_માણિક્યચંદ્ર-સૂરિ
|next =  
|next = માણેક-માણેકવિજ્ય
}}
}}

Latest revision as of 16:01, 7 September 2022


માણિક્યસુંદર(ગણિ)-૨ [ઈ.૧૪૫૫માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. ‘ભવભાવનાસૂત્ર-બાલાવબોધ, (ર.ઈ.૧૪૪૫/સં.૧૫૦૧, કારતક સુદ ૧૩, બુધવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૨).[ર.ર.દ.]