ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માણેકવિજ્ય-૫'''</span> [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માણેકવિજ્ય_મુનિ-૪
|next =  
|next = માણેકવિજ્ય-૬
}}
}}

Latest revision as of 16:05, 7 September 2022


માણેકવિજ્ય-૫ [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]