ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૫: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવદાસ-૫'''</span> [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = માધવદાસ-૪ | ||
|next = | |next = માધવદાસ-૬ | ||
}} | }} |
Latest revision as of 16:14, 7 September 2022
માધવદાસ-૫ [સં. ૧૭મી સદી ઉત્તરાર્ધ-સં. ૧૮મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથના ભક્ત. સુલતાનપુરના વતની. શ્રી ગોકુળનાથના અવસાન (સં.૧૬૯૭) વખતે તેઓ વિદ્યમાન હતા એમ નોંધાયું છે. નાના માધવદાસ તરીકે સંપ્રદાયમાં જાણીતા આ કવિએ ગોકુલેશ પ્રભુના ભક્તોની નામાવલિ અને બીજાં ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકકવિઓ; ૨. પુગુસાહિત્યકારો; ૩. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]