ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુનિસુંદર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો ર...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = મુનિસુંદર_સૂરિ-૩
|next =  
|next = મુરલીધર-મોરલીધર
}}
}}

Latest revision as of 04:33, 8 September 2022


મુનિસુંદર(સૂરિ)શિષ્ય [ઈ.૧૪૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘જૈન ગૂર્જર કવિઓ’માં સંઘવિમલ/શુભશીલને નામે નોંધાયેલો ૫ ઢાળ અને ૨૫૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિનો રાસ(શીલવિષય)/પ્રબંધ’ (ર.ઈ.૧૪૪૫/સં. ૧૫૦૧, જેઠ સુદ ૪, ગુરુવાર) વસ્તુત: મુનિસુંદરશિષ્યનો છે. એ સિવાય આ કવિએ ‘સમ્યકત્વરાસ’, ‘કલ્યાણમંદિરસ્તોત્ર-બાલાવબોધ’ તથા ‘નેમ-ચરિત્ર/નેમિ-સ્તવન’ એ કૃતિઓ પણ રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. નયુકવિઓ; ૩. પાંગુહસ્તલેખો; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧ - ‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ડિકૅટલૉગભાવિ; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]