ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ-મેઘમંડલ બ્રહ્મ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ '''</span> [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મેઘરાજ_મુનિ | ||
|next = | |next = મેઘરાજ_મુનિ-૨ | ||
}} | }} |
Latest revision as of 04:49, 8 September 2022
મેઘરાજ-મેઘમંડલ(બ્રહ્મ)-૧ [ઈ.૧૫૬૧ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. શાંતિના શિષ્ય. જુદી જુદી ભાસ રૂપ દેશીઓમાં નિબદ્ધ ‘શાંતિનાથચરિત્ર’ (લે.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, માઘ(મહા?) સુદ ૩, શનિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]