ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રઘુપતિ-રૂપવલ્લભ-રૂઘનાથ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રઘુપતિ/રૂપવલ્લભ/રૂઘનાથ'''</span> [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાનિધાનના શિષ્ય. એમની કૃતિઓ આ પ્રમાણે મળે છે : ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૭), ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રઘુનાથ-૩-રૂઘનાથ_ઋષિ | ||
|next = | |next = રઘુરામ | ||
}} | }} |
Latest revision as of 06:12, 9 September 2022
રઘુપતિ/રૂપવલ્લભ/રૂઘનાથ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. વિદ્યાનિધાનના શિષ્ય. એમની કૃતિઓ આ પ્રમાણે મળે છે : ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૭), ‘શ્રીપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, પ્રથમ ભાદરવા સુદ ૧૩), ૨૫૦ કડીની ‘રત્નપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩/સં.૧૮૧૯, નેમિજન્મદિન), ૫૪૦ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ફાગણ-૪, શનિવાર), ૬૨ કડીની ‘જૈનસાર-બાવની’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, માગશર સુદ ૧૫), ૫૮ કડીની ‘પ્રાસ્તાવિક છપ્પય-બાવની’ (ર.ઈ.૧૭૬૯), ૫૭ કડીની ‘કુંડલિયા-બાવની’ (ર.ઈ.૧૭૯૨), ૪૨ કડીની ‘અક્ષર-બત્રીસી’ (ર.ઈ.૧૭૪૬), ૩૭ કડીની ‘ઉપદેશ-બત્રીસી’, ‘સગુણ-બત્રીસી’, ‘કરણી-છંદ’, ‘ગોડી-છંદ’, ૩૬ કડીનો ‘જિનદત્તસૂરિ-છંદ’, ‘વિમલજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, માગશર સુદ ૧૩), ‘(ગોડી) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૯૭૨, વૈશાખ-), ૩૨ કડીની ‘દોષગર્ભિત-સ્તવન’, ‘(બીકાનેર)શાંતિ-સ્તવન’ તથા ‘ગોચરીના દોષનું સ્તવન’, ૫૮ કડીની ‘ઋષિપંચમી’, ‘ઉપદેશ-પચીસી’, સવૈયાબદ્ધ ‘ચોવીસજિન-સવૈયા’(મુ.), હિંદીમાં ‘દાદાસાહેબ/જિનકુશળસૂરિકવિ’(મુ.) વગેરે. કૃતિ : ૧. અસ્તમંજૂષા; ૨. સ્નાત્રપૂજા, દાદા સાહેબપૂજા તથા ઘંટાકર્ણવીરપૂજા, પ્ર. ઝવેરચંદ કે. ઝવેરી, સં. ૨૦૦૮. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]