ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપસૌભાગ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપસૌભાગ્ય'''</span> [ ] : જૈન સાધુ. દુહા, ચોપાઈ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળના ‘સમવસરણ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણાદિ વિચાર ગર્ભિત સ્તવન સઝાય...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રૂપસુંદર
|next =  
|next = રૂપહર્ષ
}}
}}

Latest revision as of 06:56, 10 September 2022


રૂપસૌભાગ્ય [ ] : જૈન સાધુ. દુહા, ચોપાઈ અને દેશીમાં રચાયેલા ૬ ઢાળના ‘સમવસરણ-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણાદિ વિચાર ગર્ભિત સ્તવન સઝાય સંગ્રહ, પ્ર.શા. માધવજી ડુંગરશી, ઈ.૧૯૩૩. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]