ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભમંડન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાભમંડન'''</span> [ઈ.૧૫૨૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૬૧મા પટ્ટધર ભાવસાગરસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘ધનસાર-પંચશાલિ-રાસ’ (ર.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = લાભકુશલ | ||
|next = | |next = લાભવર્ધન-લલચંદ | ||
}} | }} |
Latest revision as of 12:05, 10 September 2022
લાભમંડન [ઈ.૧૫૨૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૬૧મા પટ્ટધર ભાવસાગરસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘ધનસાર-પંચશાલિ-રાસ’ (ર.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય-રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]