ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસ્તો-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વસ્તો-૨'''</span> [ઈ.૧૭૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું ‘જિનલાભ...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વસ્તો-૧
|next =  
|next = વસ્તો-૩_વસુ
}}
}}

Latest revision as of 16:02, 15 September 2022


વસ્તો-૨ [ઈ.૧૭૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિની પરંપરામાં જિનલાભના શિષ્ય. ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, માગશર વદ ૫, રવિવાર), ૧૦ કડીનું ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.), ૧૮ કડીની ‘ત્રેસઠસલાકાપુરુષ-સઝાય’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તવન’, ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’(મુ.), ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’(મુ.) તથા ૧૬ કડીનું ‘વીશસ્થાનક-સ્તવન’ના કર્તા. ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ તથા ૭ કડીની ‘રહનેમિરાજિમતિ-સઝાય’ કૃતિઓને ‘જૈન ગૂર્જર કવિઓ’ વસ્તિગ-૧ને નામે મૂકે છે, પરંતુ ભાષા દૃષ્ટિએ આ કૃતિઓ આટલા વહેલા સમયની જણાતી નથી અને અન્ય સંદર્ભો તો ૧૩ કડીની ‘રાત્રિભોજન-સઝાય’ને આ જ કર્તાને નામે મૂકે છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ; ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈસમાલા(શા); ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. પ્રાસ્તસંગ્રહ; ૮. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી.[કી.જો.]