ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૨'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયચંદ્ર_આચાર્ય-૧ | ||
|next = | |next = વિનયચંદ્ર-૩ | ||
}} | }} |
Latest revision as of 04:36, 16 September 2022
વિનયચંદ્ર-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ મુનિચંદ્ર પંડિતના શિષ્ય. ૬૮ કડીની ‘બારવ્રતની સઝાય’ (ર.ઈ.૧૬૦૪/સં.૧૬૬૦, ચૈત્ર સુદ ૬, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]