ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ્ર-૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયચંદ્ર-૪'''</span> [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ન...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિનયચંદ્ર-૩
|next =  
|next = વિનયદેવ_સૂરિ
}}
}}

Latest revision as of 04:37, 16 September 2022


વિનયચંદ્ર-૪ [ઈ.૧૮૧૪માં હયાત] : જૈન સાધુ. શ્યામઋષિની પરંપરામાં અનોપચંદના શિષ્ય. ૬ ઢાળની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, મહા-૧૩) તથા ૫ ઢાળની ‘સુભદ્રા-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]