વસુધા/ભવભવને ઘાટે: Difference between revisions

No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
એક અનંત ઉચાટે
::એક અનંત ઉચાટે
:: વિચરું ભવભવને ઘાટે.
::વિચરું ભવભવને ઘાટે.


ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
સૂર્ય તણી પરકમ્મા કોટિ
:: આદરું તુજ માટે. વિચરુંo
:::: આદરું તુજ માટે. વિચરુંo


જીવનનાં ભાથાં લઈ બાંધી,
જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણું વનવગડા વીંધી,
મૃત્યુ તણા વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
કાળકિનારે ભટકું હરદમ
:: તવ દર્શન તલસાટે. વિચરુંo
:::: તવ દર્શન તલસાટે. વિચરુંo
 
</poem>
</poem>



Latest revision as of 05:19, 12 October 2022

ભવભવને ઘાટે

એક અનંત ઉચાટે
વિચરું ભવભવને ઘાટે.

ક્ષિતિજકિનારે પાંખ પછાડું,
દિગન્તને ઉંબર ડગ માંડું,
સૂર્ય તણી પરકમ્મા કોટિ
આદરું તુજ માટે. વિચરુંo

જીવનનાં ભાથાં લઈ બાંધી,
મૃત્યુ તણા વનવગડા વીંધી,
કાળકિનારે ભટકું હરદમ
તવ દર્શન તલસાટે. વિચરુંo