વસુધા/હંકારી જા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હંકારી જા|}} <poem> :::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ::: મારી વીણાની વાણી જગાડી તું જા. ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, ::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, પોઢેલી પાંપણના પડદા ઉપાડી જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | :::મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, | ||
::: મારી વીણાની વાણી જગાડી તું જા. | :::મારી વીણાની વાણી જગાડી તું જા. | ||
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, | ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા, | ||
::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, | ::: કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા, | ||
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા | પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા | ||
::: સોનેરી સોણલું બતાડી તું જા. | ::: સોનેરી સોણલું બતાડી તું જા. મારીo | ||
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, | સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી, | ||
::: દિલનો દડૂલો રમાડી તું જા, | ::: દિલનો દડૂલો રમાડી તું જા, | ||
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી | ભૂખી શબરીનાં બોર બેએક આરોગી | ||
::: જનમભૂખીને જમાડી તું જા. | ::: જનમભૂખીને જમાડી તું જા. મારીo | ||
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, | ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, | ||
::: સાગરની સેરે ઉતારી તું જા, | ::: સાગરની સેરે ઉતારી તું જા, | ||
મનના માલિક તારી મોજના હલેસે | મનના માલિક તારી મોજના હલેસે | ||
::: ફાવે ત્યાં એને હંકારી તું જા. | ::: ફાવે ત્યાં એને હંકારી તું જા. મારીo | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્યોત જગાવો | ||
|next = | |next = નમું | ||
}} | }} |
Latest revision as of 04:43, 8 October 2022
હંકારી જા
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા. મારીo
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા. મારીo
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારીo