ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતવિમલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતવિમલ'''</span> [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનીતવિજય-૩ | ||
|next = | |next = વિનીતસાગર | ||
}} | }} |
Latest revision as of 16:49, 16 September 2022
વિનીતવિમલ [ઈ.૧૬૯૩ સુધીમાં] : તપગચ્ચના જૈન સાધુ. પંડિત શાંતિવિમલના શિષ્ય. ૫૫ કડીના ‘અષ્ટાપદ સલોકો’, ૫૫ કડીના ‘આદિનાથ-સલોકો/ઋષભદેવ-ગીત’ (ર.ઈ.૧૬૯૩ પહેલાં; મુ.), ૧૧૧ કડીના ‘વિમલમંત્રી/શાહ/સરનો સલોકો’ (અંશત: મુ). અને ૬૫ કડીના ‘નેમિનાથ-સલોકો’ના કર્તા. કૃતિ : ૧. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. સલોકાસંગ્રહ, પ્ર. શા. કેશવલાલ સવાઈભાઈ; ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૭-‘વિમલશાહનોસલોકો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી. સંદર્ભ : ૧. શોધ અને સ્વાધ્યાય, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૫ - ‘સલોકા સાહિત્ય’, ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૬-‘સલોકાનો સંચય’, હીરાલાલ કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી. [પા.માં.]