ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિષ્ણુજી'''</span> [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિષ્ણુ_?
|next =  
|next = વિષ્ણુદાસ
}}
}}

Latest revision as of 04:30, 17 September 2022


વિષ્ણુજી [ઈ.૧૭૬૪ સુધીમાં] : રામકથાના પ્રસંગો વર્ણવતા ‘રામકથાનો કક્કો’ (લે.સં.૧૭૬૪)ના કર્તા. વિષ્ણુ(?) અને આ કવિ એક જ છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પાંગુહસ્તલેખો; ૩. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથા’, દેવદત્ત જોશી;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]