ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિમલ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વીરવિમલ-૧'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વીરવિદ્યાધર | ||
|next = | |next = વીરવિમલ-૨_વીરવિદ્યાધર | ||
}} | }} |
Latest revision as of 04:51, 17 September 2022
વીરવિમલ-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડીની ‘ગૌતમસ્વામીની ગહૂંલી’(મુ.), ‘જંબૂસ્વામી-રાસ’ તથા ‘સચિત્તાચિત્તવિચારગર્ભિત-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલાપુત્ર-સઝાય’, ૨૪ કડીની ‘કર્મબલ-સઝાય’ તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય’ મળે છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ.૧૮૧૬; ૨. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯; ૩. જૈગૂકવિઓ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]