અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/ચિતારો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં {{space}...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચિતારો|જયન્ત પાઠક}} | |||
<poem> | <poem> | ||
અજબ મિલાવટ કરી | અજબ મિલાવટ કરી | ||
Line 21: | Line 23: | ||
{{space}}{{space}}ચીતરે ફરી ફરી! — ચિતારે. | {{space}}{{space}}ચીતરે ફરી ફરી! — ચિતારે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = રણ | |||
|next = આદિમતાની એક અનુભૂતિ | |||
}} |
Latest revision as of 10:49, 21 October 2021
ચિતારો
જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારે.
જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારે.
લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારે.